કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે કર્યુ મતદાન

વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કામાં સમગ્ર રજ્યમાં જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

ત્યારે આજરોજ મોરબી ખાતે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતિભાઈ પટેલ પણ પરિવાર સાથે મતદાન કરીને તેમણે લોકોને અચૂક મતદાન કરી પોતના અધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.