ક્યુટ પરી કાવ્યા રાવલનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

મોરબી ના મિત્ર સ્વાભાવી ભાવેશભાઈ રાવલ ની દીકરી ક્યુટ પરી કાવ્યા રાવલનો આજરોજ તારીખ 2.12.2022 ના રોજ 11 માં જન્મદિવસ નિમિત્તે સગા સંબંધી અળસી પાડોશી અને રાવલ પરિવાર જન્મદિવસ નિમિત્તે ક્યુટ પરી કાવ્યાને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે પિતા ભાવેશભાઈ મમ્મી કોમલબેન ની લાડકી કાવ્યને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છા આપી રહ્યા છે જે ક્યુટ પરી કાવ્યા તસવીરમાં દ્રશ્યમાન થાય છે