મોરબીમાં આવતીકાલે આ વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે

આવતીકાલે તારીખ ૦૭.૧૨.૨૦૨૨ ના બુધવારના રોજ નવી લાઈન ઉભી કરવાની અને મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી જેલ રોડ ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

જેની આ ફીડરમા આવતા તમામ વિશ્વ ગ્રાહકોએ નોંધ લેવી, જેમાં વણકરવાસ, રબારીવાસ, વાર્મીકીવાસ, વષૅપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.