મોરબી : દુષ્કર્મની ઘટનાને શ્રી રાજપૂત કરણી સેના વખોડી

મોરબી 3 દિવસ પેલા સફાઈ કર્મચારી સાથે જે બનાવ બનેલ છે તેને મોરબી જીલ્લા રાજપૂત સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેના વખોડી કાઢે છે

જે બનાવમાં આરોપી પકડાયા છે તેને સખત ને સખત સજા થાય અને આવા આવારા તત્વો ને તંત્ર વેલી માં વેલી તકે આનો નિકાલ કરે આવી અપીલ કરે છે તે માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેના સફાઈ કર્મચારી સાથે છે ને ગમે ત્યારે જરૂર પડે ત્યારે કાઈ પણ કરવું પડે તો બહેન ની સાથે છે અને જરૂર પડ્યે ફાસ્ટ કોર્ટ માં જવા માટે પણ તૌયારી છે રાજપૂત સમાજ ક્યારે જ્ઞાતિ જાતિ જોતો નથી હર હમેશ 18 વરણ નું કામ કરે છે ને સત્ય ની સાથે ને સત્ય ની હારે હોઈ છે