શક્તિનગર ગામના સરપંચે જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

મોરબી : યશપાલસિંહ મહેંદ્રસિંહ ઝાલા શક્તિનગર ગામના સરપંચે તેમણે જન્મદિવસ નિમિત્તે શોભેસ્વર રોડ પર આવેલા વૃધ્ધાઆશ્રમ અને લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેલા લોકોને ભોજન કરાવી પ્રેરણાદાય ઉજવણી કરી હતી