નવયુગ સંકુલ ખાતે ધોરણ 11- 12 કોમર્સ ના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શન યોજાયું

નવયુગ સંકુલના ધોરણ 11- 12 કોમર્સ ના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.

સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રાષ્ટ્રભક્તિ, ડ્રામા અને ગીત રજૂ કરવામાં આવેલ. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી.