આવતીકાલે : ઘુંટુ ગામ તથા આસપાસની સોસાયટીઓમા વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૨૮/૦૨/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે

ઘુંટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તાર સાંજે ૪:૦૦ થી ૫:૩૦,તથા નવી પીપળી અને જુની પીપળી ગામ માં સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા પીપળી રોડ પર ની સોસાયટી વિસ્તાર સવારે ૮:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી તથા ઉમાં રેસીડેન્સી, હરિ ૐ પાર્ક સોાયટીમાં સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ તથા તેની આસપાસ નો વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

નોંધ:-મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.