મોરબીમાં રહેતા મિલનભાઈ દવે ના ઘરે પ્રી-મેચ્યોર ડીલેવરી થઇ હતી જેથી કરીને જે બાળકને જન્મ આપ્યો છે તે અશક્ત હોવાથી હાલમાં તેને ડોક્ટરની સારવાર હેઠળ રાખવામા આવેલ છે અને તે બાળક હાલમાં અમૃતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યું છે.
આ બાળકની સારવાર માટે દસ લાખ જેટલી રકમની જરૂર છે જેથી કરીને સોશ્યલ મીડિયાના મધ્યમથી બાળકના પિતા દ્વારા લોકો પાસેથી આર્થિક મદદ મેળવવા માટે અપીલ કરેલ છે કેમ કે, તેઓનો પરિવાર મધ્યમવર્ગમાંથી છે અને તેઓ આ દસ લાખ રૂપિયા સારવાર માટે કોઈપણ રીતે કાઢી શકે તેમ નથી ત્યારે દાતાઓ દ્વારા તેઓને આર્થિક મદદ કરવામાં આવે તો બાળકને નવજીવન મળે તેમ છે જેથી કરીને બાળકના પિતાને એકાઉન્ટ નંબર MILAN NAVNEETBHAI DAVE Ac.No. : 31267189582 IFSC CODE : SBIN0003828 STATE BANK OF INDIA GPAY No. : 9909198310 ઉપર આર્થિક મદદ આપવા અનુરોધ કરવામાં આવેલ છે.