મોરબી ખાતે ગાયન સ્પર્ધા યોજાશે ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરિજયાત

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજીત તથા શ્રી શારદા સંગીત વર્ગ ના સહયોગ સાથે ગાયન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગીત, સુગમ ગીત, ફિલ્મી ગીત, કરાઓકે ગીત જેવી અલગ અલગ સ્પર્ધા માં ભાગ લેવા દરેક વાલી તથા વિદ્યાર્થીઓ તેમજ પોતાની કલાનો દેખાવ કરવાની નવી ઉત્તમ તક કલાક્ષેત્રે પ્રગતિ કરી આપના ગામ,સ્કૂલ, સમાજ, તાલુકા નું ગૌરવ વધારવા ની અપેક્ષા રાખી સ્પર્ધા માં ભાગ લેવા ની ઉત્તમ તક

આ સ્પર્ધા ની કેટેગરી (1) 6 થી 14 વર્ષ સુધી, (2) 15 થી 21 વર્ષ સુધી, (3) 21 વર્ષથી ઉપરના સર્વે

સ્પર્ધા ની તારીખ માં સંજોગો વસાત કંઈ ફેરફાર થાય તો તેમાં આખરી નિર્ણય આયોજકો નો રેહશે અને તે સર્વે ને માન્ય રહેશે .આ સ્પર્ધા માં નંબર માટે ન્યાયધીશો નો નિર્ણય આખરી રહેશે. સ્પર્ધા નું સ્થળ: DND પ્લે હાઉસ, રત્નકલા, સ્કાયમોલની બાજુમાં, સનાળા રોડ, મોરબી તારીખ: ૩૧ માર્ચ, ૨૦૨૩ સમય: ૩:૩૦ થી ૭.૦૦ સાંજે

આયોજક મુસ્કાન વેલફેર સોસાયટી પ્રીતિબેન દેસાઈ 9328970499, મયુરી કોટેચા 9275951954, રંજના સારડા 9726599930, કવિતા મોદાની 7284842189

સહયોગ શ્રી શારદા સંગીત વર્ગ આ સ્પર્ધા માં ભાગ લેવા માટે નો સંપર્ક નંબર (૧) ત્રિવેદી તુષારભાઈ ૯૨૬૫૦૦૬૭૯૬, (૨) ત્રિવેદી ઉર્વશીબેન ૯૩૨૭૦૦૯૯૬૦ (૩) દવે ભાર્ગવભાઈ ૯૨૬૫૮૯૨૫૯૧, નોંધ : વહેલા તે પહેલા ના ધોરણે 30 એન્ટ્રી લેવાની છે એન્ટ્રી ની છેલ્લી તારીખ 27 માર્ચ, 2023