મયુર ઠાકોર (વાંકાનેર) : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ઈ શ્રમકાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં એક દિવસના કેમ્પ દરમિયાન ૧૦૯ જેટલા લાભાર્થીઓને ઈ શ્રમકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલ સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી લાભાર્થીઓને કાર્ડ ઇસ્યુ કરી આપવામાં આવ્યા હતા