અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી નગર મંત્રી શિવાંગભાઈ નાનક નો આજે જન્મદિવસ તેઓએ પૂર્વમાં મોરબી નગર સહ મંત્રી,સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિઘ જવાબદારીઓ વહન કરેલ છે.
તેઓ છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપી રહ્યા છે અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓનો અભ્યાસ હાલ M.com માં છે.ABVP મોરબી પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.