વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફીસર ગિરીશ સરૈયાએ વિધિવત ચાર્જ સંભળ્યો

મયુર ઠાકોર ( વાંકાનેર )  : વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાની નિમણુંક થતા આજરોજ ચીફ ઓફિસર સરૈયા દ્વારા વિધિવત ચાર્જ સંભળ્યો હતો.

વાંકાનેરમાં કોરોનાકાળ દરમિયાન ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરનાર ચીફ ઓફિસર સરૈયાની ફરી વાંકાનેરમાં બદલી થતા લોકોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે