મયુર ઠાકોર ( વાંકાનેર) : આવતીકાલે ગુરૂવારે રામનવમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેરમાં પણ મિલપ્લોટ વિસ્તારમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મિલપ્લોટ ચોકમાં ભવ્ય ઊજવણી કરવામાં આવશે જેમાં મર્યાદા પુરષોતમ ભગવાન રામની મહા આરતીનો લ્હાવો લેવા સમસ્ત હિન્દૂ સમાજને પધારવા આમંત્રણ પાઠવામાં આવ્યું છે