હળવદના ઇતિહાસનો કદાચ આ પ્રથમ બનાવ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 56 ખનીજ માફિયા સામે ફરિયાદ 

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકા ના ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા દરોડામાં 81 લાખ 297.45 મેટ્રિક ટન રેતી જેની કિંમત 2 કરોડ 76 લાખ 41 હજાર 133, હિટાચી મશીનો નંગ-12, કિંમત રૂપિયા 4 કરોડ 80 લાખ રૂપિયા,15 ડમ્પર વાહનો 4 કરોડ 50 લાખ, ખુલ્લી બોડી વાળા ટ્રક નંગ-2 કિંમત રૂપિયા 5 લાખ, લોડર નંગ-1 કિંમત 3 લાખ, ટ્રેક્ટર ટ્રોલી-1 કિંમત રૂપિયા 3 લાખ, બોલેરો કેમ્પર નંગ-1 કિંમત 5 લાખ રૂપિયા, 14 નંગ હોડકા કિંમત 35 લાખ રૂપિયા, મોટરસાયકલ નંગ-7 કિંમત 2 લાખ 10 હજાર, મોબાઈલ ફોન નંગ-32 કિંમત રૂપિયા 1 લાખ 46 હજાર 500 મળીને કુલ રૂપિયા 12 કરોડ 60 લાખ 97 હજાર 633નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

નોંધાઈ ફરિયાદ :  (1) જીતુભા હિંમતસિંહ પરમાર, (2) સંતુ સન.ઓફ ખીરોન યાદવ, (3) લલનકુમાર સન.ઓફ તિપન યાદવ, (4) દેવનારાયણ સન.ઓફ રાજેશ યાદવ, (5) ખેરશીદ સન.ઓફ હમીદ અંસારી, (6) નરભુ સન.ઓફ મડીયા નિનામા, (7) રાજુ સન.ઓફ તખુભાઈ પીપળીયા, (8) દિપકભાઈ સન.ઓફ નટુભાઈ લોદરીયા, (9) છેદીલાલસિંહ સન.ઓફ શ્યામલાલ ઠાકુર, (10) અવધેશ સન.ઓફ શ્યામલાલ ઠાકુર, (11) સંજય સન.ઓફ જલીયા અમલીયા, (12) સચીન સન.ઓફ વિધાર્થીપ્રસાદ પટેલ, (13) અબ્દુલબારી સન.ઓફ શાહબુદિન શેખ, (14) મહમદમરફત સન.ઓફ સોરાબ શેખ, (15) ગગજી ઉર્ફે રમેશ સન.ઓફ મગનભાઈ ગેડાણી , (16) રોહિત સન.ઓફ મનોજભાઈ દેગામા, (17) સંજય સન.ઓફ નાગરભાઈ બજાણીયા, (18) વિશાલ સન.ઓફ ધીરજભાઈ કુડીયા, (19) પ્રવિણભાઈ સન.ઓફ બાબુભાઈ ડુમાળીયા, (20) દિનેશભાઈ સન.ઓફ બચુભાઈ ચાળા, (21) અક્ષય સન.ઓફ ચતુરભાઈ સાતોલા, (22) વિજયકુમાર સન.ઓફ જગદીશ યાદવ, (23) રાધેશ્યામ સન.ઓફ ભમરસિંહ વસુનીયા, (24) મહિપાલસીંગ સન.ઓફ ચીંટાઈસીંગ, (25) વિપુલભાઈ સન.ઓફ જાદવભાઈ થરેસા, (26) પ્રકાશભાઈ સન.ઓફ રમેશભાઈ ઠાકોર, (27) હરેશભાઈ સન.ઓફ રાઘવજીભાઈ જોગડીયા, (28) નવઘણભાઈ સન.ઓફ મનસુખભાઈ પોરડીયા, (29) કિશોરભાઈ સન.ઓફ બાબુભાઈ સોલંકી, (30) અજીત સન.ઓફ રામસુજાન પટેલ, (31) તુકલાલ સન.ઓફ વાસુદેવ પ્રજાપતિ, (32) સુનીલભાઈ કોળી, (33) જેઠાભાઈ વણઝારા, (34) જગો ઉર્ફે ઠુંઠો ભરવાડ, (35) સંદિપ ડાંગર, (36) ઉદય આહિર, (37) લાલો આહિર ઉર્ફે બીકે સન.ઓફ કરશનભાઈ, (38) પરેશ પટેલ, (39) બોલેરો કેમ્પર ગાડી, નંબર પ્લેટ વિનાની, ચાલક અને માલિક, (40) ટ્રક નંબર પ્લેટ વિનાનો, ચાલક અને માલિક, (41) ટ્રક નંબર જીજે-03-વી-9734, માલિક અને ચાલક, (42) ટ્રેક્ટર નંબર પ્લેટ વિનાનું, માલિક અને ચાલક, (43) ટ્રેક્ટર ટ્રોલી નંબર પ્લેટ વિનાની, ચાલક અને માલિક, (44) 12 હિટાચી મશીનના ચાલક અને માલિક, (45) 15 ડમ્પર વાહનોના ચાલક અને માલિક, (46) 14 હોડકાના ચાલક અને માલિક, (47) એક્ટિવા જીજે-36-એઈ-9143ના માલિક અને ચાલક, (48) મોટરસાયકલ જીજે-36-એડી-6239ના માલિક અને ચાલક, (49) સ્પેલન્ડર જીજે-36-એડી-5078ના માલિક અને ચાલક, (50) હિરો પેસન જીજે-03-ડીએમ-1820ના ચાલક અને માલિક, (51) સ્પેલન્ડર જીજે-36-એજી-9143ના માલિક અને ચાલક, (52) સ્પેલન્ડર જીજે-21-એ-0327ના માલિક અને ચાલક, (53) એપલ કંપનીનો મોબાઈલ ધારક (54) વીવો કંપનીનો મોબાઈલ ધારક, (55) વીવો કંપનીનો મોબાઈલનો ધારક, (56) સેમસંગ કંપનીના મોબાઈલનો ધારક