આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મોરબી જિલ્લા ના પ્રભારી તરીખે યુવાનો મા ખૂબ ચાહના ધરાવતા અને લોકો ના પ્રશ્નો ને વાંચા આપવા હંમેશા તૈયાર રહેતા એવા યુવા ઉદ્યોગ પતી પંકજ રાણસરીયા ને જવાબદારી સોંપવા મા આવતા પાર્ટી ના કાર્યકર્તા મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે .
તેમજ એજ દિવસે સરકાર દ્વારા મોરબી નગર પાલિકા ને સુપર સીડ જાહેર કરવા મા આવેલ છે આવનારા સમય મા મોરબી ના લોકો ની સુખાકારી માટે દરેક પ્રશ્નો ને ધ્યાન મા રાખી આવનાર નગર પાલિકા ની ચુંટણી મા દરેક વોર્ડ મા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષિત અને નિષ્ઠાવાન ઉમેદવાર ઊભા રાખવા મા આવશે તેમજ ચૂંટણી જીતી આટલા વરસો થી પ્રજા ના પડતર પ્રશ્નો નો તાત્કાલિક નિકાલ કરવા મા આવશે એવી પંકજ રાણસરિયા દ્વારા ખાતરી આપવા મા આવી છે