મોરબી જિલ્લાના ના એકમાત્ર ગ્રીનરી મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ માં પ્રથમ સેમી માં રુદ્ર Xi VS એસ. કે. Xi વચ્ચે યોજાયો હતો.જેમાં એસ. કે. Xi વિજેતા બની ફાઇનલ માં પહોંચી હતી.દ્વિતીય સેમિમાં મોરબી રાઇડર્સ Xi VS ક્રેજી ફોર ક્રિકેટ Xi વચ્ચે રમાયો હતો. દિલધડક મેચમાં C4C Xi ફાઇનલમાં પહોંચી હતી. કસમકશ અને રોમાંચક ફાઇનલ માં એસ. કે. Xi વર્સીસ C4C Xi વચ્ચે રમાયો હતો. લગભગ આજુબાજુના 10 ગામના 500 પ્રેક્ષકો ની ઉમઁગ અને ઉત્સાહના ઉફાન પર સવાર થઈને અંતિમ ઓવરમાં મોરબીની જેવા નામ વેસા કામ વાળી ભારતની 2007 વર્લ્ડ કપ વિજેતા ટીમની જેમ કોમ્બિનેશન ધરાવતી ટિમ crazy ફોર criket Xi વિજેતા બની હતી.
લોર્ડ્સ હોટેલ માં યોજાયેલ ઓકશનમાં સૌથી વધુ price સાથે સોલ્ડ થયેલ અદભુત ક્રિકેટ કૌશલ્ય ધરાવતા અને એકલા હાથે 1992 માં ન્યુઝલેન્ડ ના માર્ટિન ક્રો ની માફક સેમિફાઇનલ માં પોતાની ટીમને પહોંચાડીને બેસ્ટ બેટ્સમેન અને મેન ઑફ ઘી સિરીઝ નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. બેસ્ટ ઓલરોઉન્ડર બોલર પાર્થ સિરોહીયા ને ફાળે ગયો હતો.આ પ્રમાણે morbi primier league ની પ્રથમ સિઝન અપરંપાર સફળતા અને ભવ્ય એવોર્ડ સેરેમની સાથે પૂર્ણ થઇ હતી.