મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં ગાય માતા માટે ઉનાળા ની ગરમી માં પાણી મળી રહે તેવા હેતુ થી વિનામૂલ્યે અવેડા અભિયાન ચાલુ કરવા માં આવ્યું છે.
આ અભિયાન માં જે લોકો ને પોતાના ઘર ઓફિસ બહાર ગાય માતા માટે પાણી ની સગવડ કરવી હોય તો નીચે આપેલી પાણી ની સિમેન્ટ ની ટાંકી એકદમ ફ્રી માં મુકાવી સકે છે.
આ ટાકી માં 200 લીટર પાણી સમાય સકે છે અને આ ટાકી મૂકવા માટે ની જગ્યા 3 ફૂટ x 2 ફૂટ હોવી જોઇએ.
તો જે કોઈ ને પોતાના ઘર ઓફિસ ની બહાર આ ટાંકી મૂકવી હોય તો તે અમારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર એ થી વિનામૂલ્યે લય જવા વિનંતી.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર, મો.7574885747, એડ્રેસ – રવાપર ઘૂનડા રોડ, માધવ ગૌશાળા પેહલા, મોરબી
ખાસ નોંધ – અવેડા મર્યાદિત સંખ્યા માં હોવાથી લેવા આવતા પેહલા જાણ કરવી ફરજીયાત છે.