મુસ્કાન વેલ્ફેર સોસાયટી ગર્વ અનુભવે છે કે ૨૮ એપ્રિલ ના અમે 5 જરૂરિયાતમંદ છોકરીઓ માટે મહેંદી અને બ્યુટી પાર્લર નો ૩ મહિના નો ફૂલ કોર્સ ની ફી ભરીને બીજા નવા વર્ષની શરૂઆત કરી છે.
ભવિષ્યમાં પણ અમે સમાજમાં મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાના પ્રયાસ કરીશું, આપ સૌને વિનંતી છે કે અમને સહકાર આપો અને આ કાર્યને દિશા આપો.