મોરબી શહેરમાં 2017 થી સેવાકીય પ્રવૃતિમાં સતત અગ્રેસર રહેતી સ્ત્રી શક્તિ વડે સંચાલિત એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ નો શપથવિધિ સમારોહ તારીખ 4-5-2023 ના રોજ TK હોટલસામા કાંઠે યોજવામાં આવશે.
આ સમારોહમાં રાષ્ટ્રીય ભાવના તેમજ દેશ સેવાને સમર્પિત એવા ઇન્ડિયન લાયન્સ ક્લબના ચીફ પેટ્રોન ઈ.લા.હિતેશભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં શપથવિધિ પુરોહિત તરીકે ઇમિડીયેટ પાસ્ટ નેશનલ ચેરમેન ઈ.લા. આશાબેન પંડ્યા ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત નેશનલ વાઈસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા, નેશનલ કો ચેરમેન ધીમંતભાઈ શેઠ તેમજ નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા ઉપસ્થિત રહેશે. નવા વર્ષના નવ પદ્માનીત પ્રેસિડેન્ટ ઈ.લા. મયુરીબેન કોટેચા એ મોરબી શહેરના દરેક સેવાભાવી બહેનોને સંસ્થામા જોડાવા માટે અપીલ કરી છે. સંસ્થામાં જોડાવા માટે 9979329837 નંબર પર સંપર્ક કરવા વિનંતી