મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારી પરિમલ ઠક્કરનો આજે જન્મદિવસ

લોહાણા સમાજના આગેવાન, મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ ના પ્રભારી, રઘુવંશી યુવક મંડળ ના સેક્રેટરી,તત્વમસિ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, રધુવંશી ક્રાંતિ મંચ, મોરબી એકેડેમિક એસોસિએશન

તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ સામાજીક અને સેવાકીય કાર્યો માં મોખરે રહેતા પરિમલભાઈ ઠક્કર નો આજે તારીખ ૧૩-૦૫ ના રોજ જન્મ દિવસ હોય તેમના મો. નં 9825445538 ઉપર સગા સ્નેહી મિત્રો તથા શુભચિંતકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.