આવતીકાલે : મોરબીના અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

તારીખ ૨૪.૦૫.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ નીચે દર્શાવેલ ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે ૭.૦૦ વાગ્યા થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના માનવંતા ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે..

શહેર પેટા વિભાગ ૨, સીટી ફિડર : જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસ ના વિસ્તારો..

શહેર પેટા વિભાગ ૧ હેઠળ : આવતી કાલ તારીખ ૨૪.૦૫.૨૦૨૩ ના ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી

જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.