મોરબી : “આપ” નેતા પંકજ રાણસરિયા બીપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે દિવસ રાત ખડેપગે

બિપરજોય વાવાઝોડા ની અસર ને પહોંચી વળવા તેમજ ગંભીર કોઈ જાનહાનિ ના થાય એને ધ્યાન મા લઇ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પંકજ રાણસરીયા ની ટીમ દ્વારા કાચા મકાન મા રહેતા લોકો ને જરૂરી જગ્યા એ પહોંચાડવા મા આવ્યા તેમજ એ તમામ લોકો ને જ્યાં સુધી વાવાઝોડા ની અસર હસે ત્યાં સુધી એ લોકો ની જમવા ની પણ વ્યવસ્થા કરવા મા આવી છે

તેમ છતાં કોઈ મોરબી માળિયા ના કોઈ પણ ગામ મા હજુ કોઈ લોકો ને કોઈ પણ મદદ ની જરૂર પડે તો અમારી ટીમ એમના માટે ફૂડ પેકેટ કે બાકી કોઈ પણ વ્યવસ્થા માટે તૈયર છે ઇમરજન્સી માટે ગમે ત્યારે 97255 55555 મા ફોન કરી શકો છો