મોરબીના અદ્ભુત પ્રતિસાદ મળતા ગણેશ જવેલર્સનું એક્ઝિબિશન વધુ ત્રણ દિવસ લબાવાયું

મોરબીના નગર દરવાજા પાસે મેઇન બજારમાં આવેલ નારણકાવાળા સુરેશભાઈ સોનીનું ગણેશ જવેલર્સમાં તા.7,8 અને 9 જુલાઈ સુધી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લા 43 વર્ષથી ઘરેણાંની ખરીદી માટે વિશ્વાસ પાત્ર ગણાતું ગણેશ જવેલર્સને ત્રણ દિવસના એક્ઝિબિશનમાં મોરબી તથા ગ્રામ્ય લોકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. જેથી એક્ઝિબિશનને વધુ તા.10,11 અને 12 જુલાઈ સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રજવાડી નગરી મોરબીમાં આભુષણોના શોખીનો ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ, જડતર, કુંદન, મોન્ઝોનાઇટ તેમજ બ્રાન્ડેડ આભુષણોના ચાહક છે ત્યારે ગ્રાહકોની પસંદગીને ધ્યાને લઈ વર્ષ 1980 થી મોરબીની સોની બજારમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતા નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ શોરૂમ ખાતે વધુ તા.10,11 અને 12 જુલાઈના રોજ ગ્રાહકો માટે ત્રિ દિવસીય એક્ઝિબિશન લંબાવાયું છે. જેથી મોરબીના ગ્રાહકોને એક જ જગ્યાએ જડતર, કુંદન, મોન્ઝોનાઇટ, તેમજ બ્રાન્ડેડ ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ જવેલરીનો વિશાલ ખજાનો એક જ જગ્યાએ મળી રહે તે માટેનો અમારો આ પ્રયાસ છે, આ ઉપરાંત અમારે ત્યાંથી ગ્રાહકોને શુદ્ધતાના પ્રમાણરૂપે હોલમાર્ક સાથે 18 કેરેટ અને ૨૨ કેરેટના આભૂષણો હોલમાર્ક સાથે ઉપલબ્ધ છે.

તો આજથી મોરબીના તમામ માનવંતા ગ્રાહકોને નગર દરવાજા અંદર, મેઈન બજારમાં આવેલ વિશ્વસનીય ગણેશ જવેલર્સ ખાતે એક્ઝિબિશનમાં પધારવા સુરેશભાઈ સોની દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે ગણેશ જવેલર્સ મોરબી મો.૯૮૯૮૮ ૮૪૭૩૭, ૯૬૬૨૨ ૭૨૦૧૦ પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.