મોરબી : જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજમા મતદાર જાગૃતિ કાયૅકૃમ યોજાયો આ કાર્યક્રમમા સ્ટુડન્ટને મતદાર અંગે જાગૃત કરી ૧૮ વષૅથી ઉપરની હોય એવી ૨૪૫ બહેનો ના ચુટણી કાડૅ કઢાવવા માટેના ફોમૅ ભરવામા આવ્યા

આ કાયૅકૃમમા કોલેજના પ્રિ. ડો.પી.કે.પટેલ પણ હાજર રહયા હતા આ કાર્યક્રમનુ સંચાલન એન.એસ.એસ.ના કેમ્પસ એમ્બેસેડર દ્રારા કરવામા આવ્યુ હતુ