(પંડયાજી વાંકાનેર) : તારીખ ૧/૮/૨૦૨૩ના રોજ નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાનું વાંકાનેર તાલુકા પંચાયત પરિવાર દ્વારા ભવ્ય થી અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો દ્વારા પુષ્પહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. હરખની સાથે આખુ તાલુકા પંચાયત વંદે માતરમ, ભારત માતાકી જયના નારાઓ થી ગુંજી ઉઠયું હતું.