શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા બાળ મેળો યોજાયો

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં તારીખ 8.8.2023 અને 9.8.2023 ના રોજ બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને આ બાળમેળા માં અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં લાઇફ સ્કીલ અને અન્ય નવતર પ્રવૃતિઓ યોજવામાં આવી હતી જેમ કે હેર સ્ટાઈલ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, કાગળ કામ, માટી કામ, વેસ્ટ માંથી બેસ્ટ, રંગોળી, વેશભૂષા જેવી ઘણી બધી પ્રવૃતિઓમાં બાળકો એ હોંશભેર ભાગ લીધો હતો આ બધી પ્રવૃત્તિઓ ના વીડિયો તમે chetan vanaliya નામની YOUTUBE ચેનલ માં જોઈ શકશો.