વાંકાનેર સિટી પોલીસ દ્વારા મેરા દેશ, મેરી મિટ્ટી અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ” મેરા દેશ, મેરી મિટ્ટી ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં સિટી પીઆઇ‌ પી. ડી. સોલંકીની આગેવાનીમાં પોલીસના તમામ જવાનો અને શાળાના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર હાથમાં તિરંગા અને બેન્ડ બાજા સાથે પદયાત્રા સ્વરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.