મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ દ્વારા પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ ની મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાષ્ટ્રનિર્માણની ઉમદા પ્રવૃત્તિઓ માટે નેતૃત્વ નિર્માણ અને સંગઠન નિર્માણ પ્રશિક્ષણ કેમ્પ નું આયોજન કરેલ

તેમા ગુજરાત કોંગ્રેસે સેવાદળ અધ્યક્ષ વિજયભાઈ પટેલ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના અધ્યક્ષ નયનાબા જાડેજા મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના અધ્યક્ષ બાબુભાઈ રબારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ના મહામંત્રી રમેશભાઈ જારીયા મોરબી શહેર સેવાદળ ના અધ્યક્ષ જાનુભાઈ ચાનીયા મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી કિશોરભાઈ ચીખલીયા રાજુભાઈ જારીયા કે.ડી. પડસુમબીયા, સંદીપભાઈ કાલરીયા, મહેશ રાજ્યગુરુ, લખમણભાઇ કનજારિયા, જીલુભાઈ ડાંગર, રાજુભાઈ, લલીતભાઈ કાસુન્દ્રા જીલરીયાઅશ્વિનભાઈ પરમાર કાનજીભાઈ રબારી ઘનશ્યામભાઈ બાબરીયા ભરતભાઈ વ્યાસ દીપકભાઈ પરમાર તમામ કોંગ્રેસના આગેવાનો તમામ સેવાદળના આગેવાનો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.