શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં સ્વતંત્રતા દિવસ ઉજવાયો

આપણે જે આઝાદી ની ઉડાન ભરી રહ્યા છીએ એ આઝાદી ના આનંદ નો અનેરો અને 77 મો પ્રજાસતાક પર્વ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામા હર્ષભેર ઉજવાયો આ પ્રસંગ ગ્રામજનો, વાલીગણ અને વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર હાજર રહી આ પર્વ ને પ્રેમથી પ્રગટાવી અને ઉત્સાહ થી ઉજવ્યો હતો

બાળકો એ પોતાના સુંદર વ્યક્તવ્ય અને ગીત રજૂ કર્યા હતા આમ આ આઝાદી નો અમૃત સમો સ્વાતંત્ર્ય દિન ધામધૂમ થી ઉજવાયો હતો અને છેલ્લે આચાર્યએ પોતાનું વ્યક્તવ્ય રજૂ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો