મોરબી : દશેરાના પર્વે બાળાઓને લાણી આપવામાં આવી

મોરબી સામે કાંઠે આવેલ વોર્ડ નં 4 સો-ઓરડી વિસ્તારમાં ખોડીયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા 71વષૅ થી નાટક ગરબાની રમઝટ સાથે હીન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રાચીન ગરબા ગવાય છે આયોજક ખોડાભાઇ છનાભાઈ વાધેલા લાલજીભાઈ પોપટભાઈ વાણીયા.

દશેરાના પર્વે ગરબી ની બાળાઓને લાણી આપવામાં આવી હતી મોરબી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા હરીભાઇ રાતડીયા પુવૅ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, સુરેશભાઇ શિરોહીયા, ગોતમભાઇ સોલંકી, પંકજભાઈ વારનેસિયા, મહેશભાઈ સોલંકી, સાહુલ પ્રજાપતિ, હષૅદભાઇ વામજા, હસમુખભાઈ વામજા, ચેતનભાઇ પુરોહિત, અશ્વીનભાઇ પટેલ દ્વારા બાળા ઓને લાણી આપવામાં આવી હતી ખાસ ખોડીયાર ગરબી મંડળ જે વાલ્મિક સમાજની બહેનો અનુસૂચિત સમાજ ની દિકરીઓ સાથે માતાજી ની આરાધના કરે છે ક્રાયક્રમનુ સંચાલન ખોડીયાર ગરબી મંડળ અભીષેક વાધેલા દ્વારા કરવામાં આવેલ હતુ