Morbi મોરબી જિલ્લા પંચાયત ના 74 તલાટી કમ મંત્રીની બદલી કરાઈ, જુવો લિસ્ટ By admin - November 3, 2023 WhatsAppTelegramFacebookTwitter મોરબી જિલ્લા પંચાયત ના 74 તલાટી કમ મંત્રી ની બદલી કરવામાં આવી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા માંગણી મુજબની બદલી કરી નવા નિયુક્ત થયેલ તલાટી કમ મંત્રી ને આગામી સપ્તાહે જગ્યા ફાળવવામાં આવશે