દિવાળીના અવસરે પત્રકાર પોલીસનું સ્નેહમિલન યોજાયું

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સર્વે પોલીસ પરિવાર અને પત્રકાર પરિવારને આરોગ્ય તંદુરસ્ત સાથે આખું વર્ષ સારું રહે તેવી શુભેચ્છાઓ આપી, મોરબી જિલ્લા પોલીસ વડાની જિલ્લા કક્ષાની કચેરી ખાતે દિવાળી પર્વ તહેવાર નિમિત્તે સ્નેહ મિલન પોલીસ પત્રકાર નું યોજાયું હતું

પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ સહિત સમગ્ર મોરબી પોલીસ સ્ટાફ અને પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સર્વે એકબીજાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સર્વેને સફળ આરોગ્ય તંદુરસ્ત સાથે રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

આ આ દિવાળી સ્નેહમિલન અંતર્ગત વિવિધ અખબારો ચેનલ ના પ્રિન્ટ મીડીયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા અને સર્વેને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ નવા વર્ષની શુભેચ્છા સાથે મીઠા મોઢા કરાવ્યા હતા