આવતીકાલે : મોરબીના અનેક વિસ્તારોમાં વીજકાપ

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો GETCO મેન્ટનેશ તથા નવા કનેક્શન ના કામ માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

66 કેવી ધુટુ -૨ સબ સ્ટેશનમાંથી નીકળતા વુગા JGY સવારે ૮.૩૦ થી ૧૨.૩૦,(ઘૂંટું ગામ તથા આસપાસ નો વિસ્તાર)

66 કેવી ખરેડા સબ સ્ટેશનમાંથી નીકળતા રામનગર JGY બપોરે ૨.૩૦ થી ૦૫.૩૦,(વાંકડા ગામ તથા આસપાસ નો વિસ્તાર)

66 કેવી લખધીરપુર સબ સ્ટેશનમાંથી નીકળતા રામેસ્ટ પેપર IND સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦

66 કેવી ઘૂંટું રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા માંડલ ખેતીવાડી ફીડર સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦

66 કેવી ઉંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા એકોર્ડ,એક્ષ્વેલ ,કેડીલેક, ક્રીએન્ઝા,આઇબીસ,લેવીશ, મહાશક્તિ,મેપ્સ, મેગાસિટી,મુરલીધર,નેહા ,નીલ્સન ,પાર્થ,રોજ્માંલા,સરજુ,સીમ્પોલો,સ્પેરોન,વેલ્બોન IND ફીડર વેરીટાસ JGY,(ઉંચી માંડલ ગામ તથા આસપાસ નો વિસ્તાર),,થીઓસ JGY,(તળાવીયા શનાળા ગામ તથા આસપાસ નો વિસ્તાર),,પૂજા ખેતીવાડી,મધુવન ખેતીવાડી ફીડર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી બંધ રહેશે

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.