Morbi નકલી ટોલ કાંડ : ઓફિસરને ચેતવણી આપતો ઓડિયો વાયરલ!!, સાંભળો… By admin - December 7, 2023 WhatsAppTelegramFacebookTwitter વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે એક ઑડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એક ઉદ્યોગપતિ ને બદનામ કરવાનું બંધ કરી દો