મોરબી નગર પાલિકાના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ના જન્મ દિવસ નિમિત્તે અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સેવા ભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ આપતા મહાનુભાવો ની સંગાથે બાળકો ને ચોપડા ચોકલેટ બિસ્કીટ વહેંચી જન્મ દિવસ ની ખરા અર્થમાં સાર્થક અને આનંદ ઉત્સાહની લાગણી ની અનુભૂતિ થઈ મારા જીવનમાં 56 વષૅ પુરા થયા અને 57 વષૅ ની શુભ શરૂઆત કરી