મોરબી : યશપાલસિંહ મહેંદ્રસિંહ ઝાલા શક્તિનગર ગામના સરપંચનો આજે જન્મદિવસ છે. તેમણે જન્મદિવસ નિમિત્તે શોભેસ્વર રોડ પર આવેલા વૃધ્ધાઆશ્રમ અને લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેલા લોકોને ભોજન કરાવી પ્રેરણાદાય ઉજવણી કરી. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સરપંચને ઠેરઠેરથી શુભેચ્છા નો વરસાદ થઈ રહ્યો છે.