Morbi આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો By admin - December 21, 2023 WhatsAppTelegramFacebookTwitter શ્રી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમા દિલીપદાદા દેશમુખશ્રી દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિશેષ વિશે માહિતગાર કરી જાગૃત કર્યા હતા