ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી લઈને આવી રહ્યું છે ફન સ્ટ્રીટ ( 25 થી ઉપરના બહેનો માટે ) ઓપન મોરબી જેમાં અત્યારના ટેકનોલોજી ના સમયમાં ભુલાય ગયેલી આપણી જુની રમતો રમાડવામાં આવશે અને વિજેતાઓને ક્લબ તરફથી ઈનામ આપવામાં આવશે
દરેક મમ્મીને આ રમતમાં ભાગ લઈને પોતાના બાળકોને ઉદાહરણ પૂરું પાડવાનો સરસ મોકો છે કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી દોડ, સંગીત ખુરશી
જેવી રમતો રમાડવામાં આવશે
આ રમતમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી રજીસ્ટ્રેશન ત્યાં સ્થળ પર જ કરાવવાનું રહેશે તારીખ 7-01-2024, સમય સવારે 10:00 કલાકે, સ્થળ નિલકંઠ વિદ્યાલય રવાપર રોડ, મોરબી