માળિયા – વનાળિયા ગામ ખાતે શાળાના નવનિર્મિત ભવનના ખાતમુહૂર્ત કરાયું

માળિયા – વનાળિયા ગામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ, જીલ્લા કલેકટર , જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત અશોક દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઇ, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર તેમજ મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા ઉપપ્રમુખ દિપકભાઇ ચૌહાણ ગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગ્રામજનોની બહોળી હાજરીમાં સંપન્ન થયો