(પ્રોમોશન આર્ટિકલ) ગુજરાતના વિખ્યાત જ્વેલર્સ ને એક જ છત નીચે તેમના અદ્ભુત કલેક્શન સાથે ઉપસ્તિથ રહેશે જેમાં એસ. આર. ડી. જવેલર્સ બરોડા અને પીના જવેલર્સ રાજકોટ
રિયલ ડાયમંડ કલેકશન, પોલકી ડાયમંડ કલેકશન, મોંઝો ડાયમંડ કલેકશન, રોઝ ગોલ્ડ કલેકશન, પ્રીમિયમ એન્ટિક કલેકશન, પ્લેટિનિયમ કલેકશન જેવી અદભુત અને વિશાળ રેન્જ ઉપલબ્ધ રહેશે
તારીખ : 10 / 11 /12 ફેબ્રુઆરી 2024, સમય: સવારે 10:00 થી રાત્રે 10:00 સુધી,
સ્થળ: હરભોલે હોલ, સત્યમ પાન વાડી શેરી, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી.
કુટુંબમાં આવનાર લગ્ન પ્રસંગ હોય, તહેવાર હોય કે આભૂષણ પ્રત્યે તમારી લાલસા, આપણું મોરબી નું એક માત્ર વિશ્વાસપાત્ર મહારાણી ગોલ્ડ જ્વેલરી એકઝીબીશન નિહાળવા આયોજક દ્વારા મોરબીની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે