મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્યારે આ તકે તારીખ 12મી ફેબ્રઆરી 2024 ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “એડોપ્શન ઓફ મધર” પ્રોજેક્ટ હેઠળ ૬ વિધવા તેમજ જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાઓને 12 મહિના સુધી (દર મહિને) રાશન કીટ આપશે તેમજ સાડી આપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.