જોડિયા : અંબાલા નિવાસી મણીરામભાઈ મોહનદાસજી કુબાવતના ધર્મપત્ની કાંતાબેન (ઉ.વ.65) તે દિનેશભાઇ, પરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન કનૈયાલાલ દેવમુરારી (પીપળીયા) ના માતૃશ્રીનું તારીખ 24-02-2024 ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે
સદગતનું બેસણું તારીખ 26 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે