મોરબી : જિલ્લા પોલીસવડાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન દિનેશભાઇ આહીરનો પુત્ર રુદ્ર હાલમાં માળીયા તાલુકાની અર્જુનનગર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરે છે.
તેઓએ તાજેતરમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ પોલીસ પરિવાર, ગામ તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે