મોરબી મુસ્કાન વેલ્ફેરના સદસ્યના દાદાની પુણ્યતિથિ ૬૦ નાના ભૂલકાઓને આનંદિત કરાયા

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિનાક ૧૮/૩/૨૪ ના દિવસે વધુ એક ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યો હતો જેનું ઉદ્દેશ્ય નાના ગરીબ ભૂલકાઓના મુખ પર સ્મિત લાવવા માટે નું ઉત્તમ કાર્ય કર્યું હતું

આ દિવસે આ સંસ્થા દ્વારા સદસ્યના દાદાજીની પુણ્યતિથિ ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય શાળાના ૬૦ નાના ભૂલકાઓને પરીક્ષા પેડ, પિચકારી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.