મોરબી બી ડિવિઝન પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટી ઉજવણી કરી

મોરબી બી ડીવીઝન પોલીસ દ્વારાપ્રેમ અને સ્નેહના પ્રતિક રૂપ, હર્ષોલ્લાસના પાવન પર્વ ધૂળેટી ની વડીલો ને (વૃદ્ધાશ્રમ ખાતે) રંગભરી શુભકામનાઓ આપી તેમજ ખબર અંતર પૂછયા ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.