” સેવા પરમો ધર્મ ” મોરબી શહેર યુવા મોરચા દ્વારા હોળી પર્વ નિમિતે વિકાસ વિદ્યાલયની બાળાઓ ને પિચકારી અને કલર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મંત્રી નીરજભાઈ ભટ્ટ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતિયા, શહેર યુવા પ્રમુખ જયદીપભાઈ પટેલ, રાજકોટ જિલ્લા યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા, શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ, જયપાલસિંહ તેમજ યુવા મોરચા ના હોદેદાર હાજર રહ્યા હતા.