ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની એવા શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે તેઓ હર હંમેશા સમાજ સેવા ના અને ગૌ સેવાના કાર્યોમાં અગ્રેસર હોય છે અને હાલ તેઓ 6 વર્ષથી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના યુવા મંત્રી તરીકે ફરજ બજાવે છે અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ સેવા ઓ પણ આપે છે. અને ભારતીય જનતા પાર્ટીના ટંકારા તાલુકા આઇ.ટી.સેલ ના સહ ઈનચાર્જ ની પણ તેઓ જવાબદારી નિભાવે છે.
વિવેકભાઈ જે ક્ષેત્રે હોય ત્યાંથી શક્ય હોય તે રીતે લોકોને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો તેમનો જીવનમંત્ર છે. બહોળું મિત્ર સર્કલ ધરાવતા એવા વિવેક સંઘાણીના જન્મ દિવસ ના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મો.નં. 76003 24817 શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે અને ન્યુઝ ટીમ તરફથી હાર્દિક શુભકામના પાઠવી છી.