મોરબી : શિવનગર (પંચાસર) હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.૬૨) તે ગોરધનભાઈ નેસડીયા, રતિલાલભાઈ નેસડીયા અને નરભેરામભાઈ નેસડીયાના ભાઈ તેમજ ધવલ નેસડીયાના પિતાનું તારીખ ૩૧-03-2024ના રોજ અવસાન થયું છે

સદગતનું બેસણું તા. ૦૪ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે નિવાસસ્થાન ગામ શિવનગર (પંચાસર) તા. મોરબી મુકામે રાખેલ છે