માણેકવાડા પ્રાથમિક શાળા ના ધોરણ -5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પર્વ પૈહારિભાઈ રામાવત એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી પરીક્ષા પાસ કરેલ હોય, આ પરીક્ષા પાસ કરી પર્વ રામાવતે શાળા તથા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હોય,નવોદય પરીક્ષા માં ઝળહળતું પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.