મોરબીની નંબર 1 નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ /કોન્સ્ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ 21 એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ છે
આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે.ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે અને ટ્રેનિંગ નો સમય સવારે 6:00 થી 7:30 અને સાંજે પણ 6.00 થી 7:30 સુધીનો છે તો મોરબીના પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે
રજીસ્ટ્રેશન માટે 97272 47472 પર નામ નોંધાવવું ફરજિયાત છે